‘જોશ’ યુથ ફેસ્ટમાં વુઝ હોટ થીમ પર ફેશન શો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - ‘જોશ’ યુથ ફેસ્ટમાં વુઝ હોટ થીમ પર ફેશન શો
આ યુથ ફેસ્ટિવલ દરમિયાન સ્ટુડન્ટ્સ વિવિધ બોલિવૂડ સ્ટાર્સના ગેટઅપમાં તૈયાર થઇને આવ્યા હતા.

અમદાવાદ : નેશનલ એકેડમી ઓફ ઈવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ‘જોશ-2018’ ઈન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિફ્ટ, જીએલએસ, ગુજરાત યુનિવર્સિટી, એચ.એલ., એલ.ડી. સહીતની 20 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ ફેસ્ટમાં ફેશન શૉ, ડાન્સ, ઈનડોર ગેમ્સ સહીતની એક્ટિવિટી યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા દિવસે ખાસ કરીને વુઝ હૉટ નામની થીમ પર વિદ્યાર્થીઓનો ફેશન શૉ અને ઈન્ડિવિઝ્યુઅલ ડાન્સ એક્ટિવિટી યોજવામાં આવી હતી. આ દરમિયાન બેસ્ટ પરફોર્મ કરનાર વિદ્યાર્થીઓને ઓડિયન્સ વોટિંગથી વિજેતા જાહેર કરાયા હતા.

X
Ahmedabad - ‘જોશ’ યુથ ફેસ્ટમાં વુઝ હોટ થીમ પર ફેશન શો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App