સ્કૂલ્સને એક્સેલન્સ પરફોર્મન્સ બદલ સન્માનિત કરાશે

અમદાવાદ : અદાણી ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન ક્ષેત્રમાં એક્સેલન્સ પફોર્મન્સ આપનાર અમદાવાદની સ્કૂલને સન્માનિત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - સ્કૂલ્સને એક્સેલન્સ પરફોર્મન્સ બદલ સન્માનિત કરાશે
અમદાવાદ : અદાણી ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન ક્ષેત્રમાં એક્સેલન્સ પફોર્મન્સ આપનાર અમદાવાદની સ્કૂલને સન્માનિત કરવામાં આવશે. અમદાવાદની 400 સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ-પ્રિન્સિપાલ ઉપરાંત ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અદાણી ફાઇન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતી અદાણી, ચેરમેન રાકેશ શાહ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આજે આશ્રમ રોડ પર આવેલા ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સેમિનાર હોલમાં સવારે 9થી 12 વાગ્યે રાખવામાં આવ્યો છે.

X
Ahmedabad - સ્કૂલ્સને એક્સેલન્સ પરફોર્મન્સ બદલ સન્માનિત કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App