48 પ્લોટમાં 3200 કાર, 21 હજાર ટૂ-વ્હીલર્સ પાર્ક થશે

1.37 લાખ ચોમી.માં જગ્યા ફાળવાઈ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
48 પ્લોટમાં 3200 કાર, 21 હજાર ટૂ-વ્હીલર્સ પાર્ક થશે
કોર્પોરેશન લોકોને પાર્કિંગ માટે 6 ઝોનમાં વધુ 48 પ્લોટ નક્કી કરાયા છે. શહેરમાં 48 પ્લોટમાં 1. 37 લાખ ચો.મી. જગ્યામાં 21 હજાર ટુ વ્હીલર અને 3,200 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. આ નક્કી કરાયેલા પ્લોટ અને વિસ્તારમાં લેન્ડ સ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, વગેેરે સહિતની કામગીરી 15 દિવસમાં પૂરી કરાશે. શહેરમાં 5 મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાશે. કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ 1 મહિના માટે ફ્રી કરાયું છે.

આ ઝોનમાં પાર્કિંગ બનશે

નવા પશ્ચિમ 09

પૂર્વ 08

પશ્ચિમ 09

મધ્ય 03

ઉત્તર 08

દક્ષિણ 11

મલ્ટિલેવલ પાર્કિંગ આ 5 સ્થળે બનશે

પ્રહલાદનગર અરિસ્ટા કોમ્પ્લેક્સ- સિંધુ ભવન રોડ સિલ્વર રોડ ચાર રસ્તા ચાંદલોડિયા હીરાબાઈ ટાવર- મણિનગર પાંજરાપોળ ચાર રસ્તા- ગુલબાઈ ટેકરાનો સમાવેશ થાય છે

X
48 પ્લોટમાં 3200 કાર, 21 હજાર ટૂ-વ્હીલર્સ પાર્ક થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App