તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુધર્મા સ્થા.જૈન સંઘમાં વિમલનાથસ્વામીનાં જાપ

સુધર્મા સ્થા.જૈન સંઘમાં વિમલનાથસ્વામીનાં જાપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુધર્મા સ્થા.જૈન સંઘમાં વિમલનાથસ્વામીનાં જાપ
અમદાવાદ ઃ મણિનગરમાં ખાતલીંબડી અજરામર સંપ્રદાયનાં પ.પૂ.શ્રી ગીતાકુમારીજી મ.સા. આદી ઠા.-૩ની નિશ્રામાં શ્રી સુધર્મા સ્થા.સંઘ જૈનાે બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે શ્રી વિમલનાથ દાદાનાં જાપ રાખવામાં આવ્યાં છે. સંઘમાં અરુણભાઈ ભંડારીને ૪૩મો ઉપવાસ, પ.પૂ.ગીતાકુમારીજી મ.સ..ને સોમવારે ૧૨મો ઉપવાસ કરશે અને આગળ વધવાનાં ભાવ છે.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક શ્રાવક અને શ્રાવિકાઓ સાથે મળીને જપકર્મ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...