હાઉ ટુ ગ્રો ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી વિષય પર પેનલ ડિસ્કશન

અમદાવાદ : ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા આજે હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે સાંજે 6.30 કલાકે પેનલ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - હાઉ ટુ ગ્રો ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી વિષય પર પેનલ ડિસ્કશન
અમદાવાદ : ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા આજે હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે સાંજે 6.30 કલાકે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. જેમાં હાઉ ટુ ગ્રો ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી પર 10 જેટલા પેનલિસ્ટો વચ્ચે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે.

આ દરમિયાન તેઓ વ્યાપાર વૃદ્ધિ, માર્કેટિંગ માટેની નવી સિસ્ટમ, એક્સપોર્ટ કરવા માટે આગળ કેમ વધવું, બિઝનેસ પોલિસી, જીરો ડિફેક્ટની પ્રોડક્ટ કેવી રીતે બનાવવી, ઓફિસનું મેનેજમેન્ટ, બ્રાન્ડને એસ્ટાબ્લિશ અને ફેમશ કેમ કરવી, ઈન્વેસ્ટ પોલિસી કેવા પ્રકારની હોવી જોઈએ, ફેક્ટરીમાં વર્કસની પોલિસી શું હોવી જોઈએ વગેરે મુદ્દાઓ આવરી લેવામા આવશે. આ ઈવેન્ટમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાએલા લોકો ભાગ લેશે.

X
Ahmedabad - હાઉ ટુ ગ્રો ગારમેન્ટ ઈન્ડસ્ટ્રી વિષય પર પેનલ ડિસ્કશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App