નાઉ ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ગુજરાત પોલીસ

આ તસવીરનો મેસેજ- મહેરબાની કરીને કાયદાનું પાલન કરો કારણ કે પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે 1 કાર સામે એક્શનમાં 4...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
નાઉ ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ગુજરાત પોલીસ
આ તસવીરનો મેસેજ- મહેરબાની કરીને કાયદાનું પાલન કરો કારણ કે પોલીસ હવે સક્રિય થઈ ગઈ છે

1 કાર સામે એક્શનમાં 4 પોલીસ

એક ફિલ્મના ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે- ‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમનમેન’ અર્થાત સામાન્ય માણસની તાકાતને ઓછી આંકશો નહીં. હવે આ હકીકત જુઓ. દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સામે જે રીતે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને લોકોનો તેને સપોર્ટ મળી રહ્યો છે. એનાથી પોલીસનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તસવીર અમદાવાદની છે. એક કાર નો-પાર્કિંગ એરિયામાં હતી. બસ, તરત જ પોલીસના ચારથી પાંચ જવાનો પહોંચી ગયા. ચાર પોલીસકર્મી તો એક-એક ટાયરની હવા કાઢવા લાગ્યા. એમ લાગે છે કે કારમાં બેઠેલી વ્યક્તિએ પોલીસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ. એક પોલીસ કર્મચારીએ તો કારમાલિકને અસલ પોલીસની શૈલીમાં જવાબ આપ્યો.

RC બુક અને વીમો નહીં હોવાથી પોલીસે 2 BRTS અને 2 AMTSની બસ જપ્ત કરી

વાંચો પાના નં. 20

X
નાઉ ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ગુજરાત પોલીસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App