• Gujarati News
  • National
  • એમફીલ Ph.Dની એન્ટ્રન્સની આન્સર કીમાં છબરડાં

એમફીલ-Ph.Dની એન્ટ્રન્સની આન્સર કીમાં છબરડાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

વિવિધ વિદ્યાશાખાની એમફીલ-પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટની એક સમાન આન્સરકી રાખીને છબરડો કર્યો હોવાનો કોંગ્રેસના સભ્યે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવરાજ સિંહએ એવો આક્ષેપ કર્યો છે કે,‘ગુજરાતી વિષયમાં એમફીલના એન્ટ્રન્સ ટેસ્ટની આન્સર કી માટે દર્શાવવામાં આવેલા જવાબો એક સમાન છે. આ ઉપરાંત આજ વિષયની પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાં પ્રશ્ન નંબર 51થી 100ની આન્સર કીમાં અેક જ જવાબ એ લખીને છબરડો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...