કિડ્સે કુકીંગ સ્કિલ્સ ડેવલોપ કરીને એજ્યુકેશનલ એક્ટિવિટી કરી

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:40 AM IST
Ahmedabad - કિડ્સે કુકીંગ સ્કિલ્સ ડેવલોપ કરીને એજ્યુકેશનલ એક્ટિવિટી કરી
અમદાવાદ પબ્લિક સ્કૂલ દ્વારા કિડ્સ માટે કુકીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કિડ્સે વર્કશોપમાં ભાગ લઈને કુક કર્યું હતું. કિડ્સે ડેકોરેટિવ બિસ્કીટ્સ બનાવીને તેમની ક્રિએટિવિટી બતાવી હતી. આ બિસ્કીટ્સને તેઓએ કોબીજ, કાંદા, ચીઝ અને કેચઅપ વડે ગાર્નિશ કર્યા હતા. કિડ્સના પેરેન્ટ્સે હાજર રહીને બાળકોને પ્રોત્સાહન પણ આપ્યું હતું.

X
Ahmedabad - કિડ્સે કુકીંગ સ્કિલ્સ ડેવલોપ કરીને એજ્યુકેશનલ એક્ટિવિટી કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી