ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના હોદ્દેદારો

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના હોદ્દેદારો અમદાવાદ : ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના હોદ્દેદારો
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના હોદ્દેદારો

અમદાવાદ : ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટની તાજેતરમાં મળેલી વાર્ષિક કારોબારીની બેઠકમાં હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે આશુતોષ નાણાવટી, વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે ધ્રુવેન શાહ, ઉપપ્રમુખ તરીકે આશુતોષ ઠક્કર, અનિલ શાહ, રમેશ ત્રિવેદી, સુનિલ શાહ અને શાંતિલાલ ઠક્કર, માનદ મંત્રી તરીકે વિશ્વેષ શાહ, સહમાનદ મંત્રી તરીકે જિગ્નેશ ભગત, મૃદાંગ વકીલ, રૂપેશ શાહ તેમજ ખજાનચી તરીકે રૂત્વિજ શાહની નિમણૂંક કરાઈ છે.

X
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના હોદ્દેદારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App