• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • Ahmedabad - લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારા ‘સેવ ગર્લ ચાઈલ્ડ’ વિષય પર કાર્યક્રમ

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારા ‘સેવ ગર્લ ચાઈલ્ડ’ વિષય પર કાર્યક્રમ

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ 3232 બી2 દ્વારા “ સેવ ગર્લ - બેટી બચાવો “ જન જાગૃતિ પ્રોગ્રામ જીવન તીર્થ, વાડજ, અમદાવાદ ખાતે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારા ‘સેવ ગર્લ ચાઈલ્ડ’ વિષય પર કાર્યક્રમ
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ 3232 બી2 દ્વારા “ સેવ ગર્લ - બેટી બચાવો “ જન જાગૃતિ પ્રોગ્રામ જીવન તીર્થ, વાડજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 બી2નાં ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન શ્રેયા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘સાંપ્રત સમયે છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ ખુબજ ઓછું હોવાથી ઘણી સમસ્યાઓ થઈ રહી છે, ત્યારે આવાં જન જાગ્રુતિનાં પ્રોગ્રામ જરૂરી છે.’ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવ છાજેરે 100 બહેનોને ગિફ્ટ આપીને સન્માન કર્યું હતું, અને બહેનો દ્વારા વ્યક્તવ્ય અપાવ્યું હતું.

X
Ahmedabad - લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારા ‘સેવ ગર્લ ચાઈલ્ડ’ વિષય પર કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App