ગર્લ્સ પોલિટેકનીક કોલેજની ફ્રેશર્સ પાર્ટી

અમદાવાદ :તાજેતરમાં હિમાલયમાં મોલમાં આવેલા રિવાન્ડ ડિસ્કો થેકમાં ગર્લ્સ પોલિટેક્નિક કોલેજ દ્વારા ફ્રેશર્સ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - ગર્લ્સ પોલિટેકનીક કોલેજની ફ્રેશર્સ પાર્ટી
અમદાવાદ :તાજેતરમાં હિમાલયમાં મોલમાં આવેલા રિવાન્ડ ડિસ્કો થેકમાં ગર્લ્સ પોલિટેક્નિક કોલેજ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિ.જે હર્ષના મિક્સ-અપ, બોલિવૂડ સોંગ્સ પર કોલેજની ગર્લ્સે ડાન્સ કર્યો હતો. આ પાર્ટી દરમિયાન ગર્લ્સ ગ્લેમરસ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી. તસવીર : કરણસિંહ પરમાર

X
Ahmedabad - ગર્લ્સ પોલિટેકનીક કોલેજની ફ્રેશર્સ પાર્ટી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App