Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » DCP સ્ક્વોડે જુગારીઓ પકડતા કાંકરિયા ચોકીના PSI સસ્પેન્ડ

DCP સ્ક્વોડે જુગારીઓ પકડતા કાંકરિયા ચોકીના PSI સસ્પેન્ડ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:40 AM

કાંકરીયા વિસ્તારમાં ઝોન-6 ડીસીપીની સ્ક્વોડે જુગાર રમતા 7 આરોપીની ધરપકડ કરતા ચોકીના પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં...

  • DCP સ્ક્વોડે જુગારીઓ પકડતા કાંકરિયા ચોકીના PSI સસ્પેન્ડ
    કાંકરીયા વિસ્તારમાં ઝોન-6 ડીસીપીની સ્ક્વોડે જુગાર રમતા 7 આરોપીની ધરપકડ કરતા ચોકીના પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    શહેરમાં દારૂ અને જુગાર અંગે પોલીસે કડક કાર્યવાહી હાથ ઘરી છે. કાંકરીયા વિસ્તારમાં આવેલા બીગ બજાર પાસે આરોપી હરીશ જાટના ત્યાં જાહેરમાં જુગાર રમતા કુલ 7 આરોપીની 4000 હજાર મુદામાલ સાથે ડીસીપી ઝોન 6ની સ્ક્વોડે ધરપકડ કરી હતી.

    જેમાં કાંકરીયા ચોકીના પીએસઆઇના વિસ્તારમાંથી જુગાર પકડાતા ઉચ્ચ અધિકારીએ કડક પગલા લેતા પીએસઆઇ ને સસ્પેન્ડ કર્યા હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ