બાળકો માટે ચોકલેટના ગણેશજી કેવી રીતે બનાવવા પર વર્કશોપ

અમદાવાદ : ભૂમિ દેસાઈ સોની કે જેઓ એક ચોકલેટિયર છે તેઓ ઇકોફ્રેન્ડલી ગણેશજીના અભિયાનને ધ્યાનમાં રાખીને ચોકલેટના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - બાળકો માટે ચોકલેટના ગણેશજી કેવી રીતે બનાવવા પર વર્કશોપ
અમદાવાદ : ભૂમિ દેસાઈ સોની કે જેઓ એક ચોકલેટિયર છે તેઓ ઇકોફ્રેન્ડલી ગણેશજીના અભિયાનને ધ્યાનમાં રાખીને ચોકલેટના ગણપતિ બનાવે છે. વિસર્જનના દિવસે દૂધમાં આ ચોકલેટને ઓગાળીને તેનો પ્રસાદ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે. સ્કૂલના બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણેશનજીનું મહત્વ સમજાય તેના માટે વર્કશોપ પણ કન્ડક્ટ કરે છે.

X
Ahmedabad - બાળકો માટે ચોકલેટના ગણેશજી કેવી રીતે બનાવવા પર વર્કશોપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App