તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શ્વે.મૂ.પૂનું 17મુ અધિવેશન મુંબઈમાં યોજાશે

શ્વે.મૂ.પૂનું 17મુ અધિવેશન મુંબઈમાં યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘના નયપદ્મસાગર મ.સાની નિશ્રામાં યુવક મહાસંઘનું 17મુ રાષ્ટ્રીય અધિવેશન મુંબઈમાં રવિવારે યોજાશે. અધિવેશનમાં દેશભરની યુવક મહાસંઘની લગભગ 500 જેટલી શાખાઓમાંથી 2500 જેટલા યુવકો ભાગ લેશે. જેમાં જૈનધર્મની સાપ્રંત સમસ્યાઓ, જીવદયા, ધાર્મિક, સામાજિક તથા તીર્થ રક્ષા મુદ્દે ચર્ચા કરાશે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા અમદાવાદના 160 જેટલાં યુવકો રાષ્ટ્રીય ઉપાડ્યક્ષ ભદ્રેશશાહની આગેવાનીમાં મુંબઈ મુકામે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...