તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલ મહાકુંભ 200 મીટર દોડમાં ગોલ્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભમાં આઇ.પી.મિશનને 9 મેડલ

વિગ મનપ્રિત કૌરને ચક્રફેંકમાં ગોલ્ડ

ઈન્ટર કોલેજ સ્ટાફ ટૂર્નામેન્ટના વિજેતા

અમદાવાદ : તાજેતરમાંયોજાયેલી ઈન્ટર કોલેજ સ્ટાફ ટૂર્નામેન્ટની વિવિધ સ્પર્ધાના વિજેતાઓ : ચેસમાં પ્રથમ મનીષ ભટ્ટ, દ્વીતીય વિનોદકુમાર બી.જોશી, ટેબલ ટેનિસ મેન્સમાં સંદીપ કે. કુમાર પ્રથમ, મનીષ ભટ્ટ દ્વીતીય, ટેબલ ટેનિસ વિમેન્સમાં આરતી કુમાર પ્રથમ,રેનુ સિંહ દ્વીતીય, કેરમમાં રોહિત બી. પટેલ પ્રથમ, મિતેશ શાહ દ્વીતીય,કેરમમાં દર્શન બી. પંચાલ પ્રથમ, વિનોદકુમાર બી. દોશી દ્વીતીય, બેડમિન્ટન સિંગલ્સ મેન્સમાં જગજિતસિંહ ચૌહાણ પ્રથમ, ડો. રાજેશ ઐયર દ્વીતીય, બેડમિન્ટન સિંગલ્સ વિમેન્સમાં ગૌરાંગી પ્રજાપતિ પ્રથમ, મનીષા શુક્લ દ્વીતીય, બેડમિન્ટન ડબલ્સ મેન્સ ડો. એ.જે. રાવલ અને જે.આર. ચૌહાણ પ્રથમ, જે.ડી બોડત અને એચ.એ.સોની દ્વીતીય,બેડમિન્ટન ડબલ્સ વિમેન્સમાં ગૌરાંગી પ્રજાપતિ અને દુલારી આર.ત્રિવેદી પ્રથમ, રેનુ સિંહ અને મનીષા શુક્લ દ્વીતીય , બેડમિન્ટન મિક્સ ડબલ્સ આશિષ પાલ અને પલ્લવી મંગલ પ્રથમ, દિપાલી તલસાનિયા અને ડો.દેવાંગ આર. પંડ્યા દ્વીતીય સ્થાને રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...