તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાલ| સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 555 અને નિફ્ટીમાં 181 પોઇન્ટનો ઘટાડો નોંધાયો, નિફ્ટી 7000ની નીચે

ચાલ| સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 555 અને નિફ્ટીમાં 181 પોઇન્ટનો ઘટાડો નોંધાયો, નિફ્ટી 7000ની નીચે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિફ્ટી માટે 6989-7225 બન્ને મહત્વની સપાટી

નિફ્ટી માટે 6960 ની મહત્વની ટેકાની સપાટી સાબિત થશે

નિફ્ટીમાં7241 પોઇન્ટની અગાઉની ટેકાની સપાટી હવે પ્રતિકારક સપાટી તરીકે એક્ટ કરી રહી હોવાનો ક્લાસિક કિસ્સો જોવા મળી રહ્યો છે. નિફ્ટી સતત તાજેતરના નવા બોટમ બનાવી રહ્યો છે અને તાજેતરની રિકવરીના 61.8 ટકા નીચે રમી રહ્યો છે. ઉપરાંત નિફ્ટી 7225 પોઇન્ટની બપાયર એન્ડ ઉપર બંધ રહેવામાં કે ક્રોસ થવામાં પણ વલખાં મારી રહ્યો છે. છતાં તે ગત સપ્તાહની નીચી સપાટી ઉપર ટકી રહેવામાં સફળ રહ્યો છે અને શુક્રવારે બાઉન્સબેક પણ થઇ ચૂક્યો છે. જોકે સોમવારે આવનારા યુનિયન બજેટમાં ટ્રેડર્સે નિફ્ટી માટે 6889 પોઇન્ટની સપાટી તૂટે તો મંદીના વેપાર અને 7225 પોઇન્ટની સપાટી ક્રો કરે તો ટેમ્પરરી તેજીના વેપાર માટેની સજ્જતા રાખવાનું સલાહભર્યું રહેશે.

વિતેલા સપ્તાહની વાત કરીએ તો એવું કહી શકાય કે, મંદીવાળાઓ માર્કેટ ઉપર હાવી છે. વૈશ્વિક નબળાં પરીબળો, ઘરઆંગણે પણ અથડાયેલો ઇપીએસ (ઇકોનોમિ, સેન્ટિમેન્ટ અને પોલિટિક્સ)ની સ્થિતિ, ડોલર સામે ડરીને તળીયા શોધી રહેલો રૂપિયો, વિદેશી નાણાકીય સંસ્થાઓની આક્રમક અને સતત વેચવાલી જારી રહી છે. સોમવારે સામાન્ય અંદાજપત્ર આવી રહ્યું છે. તે પૂર્વે રજૂ થયેલા ઇકોનોમિક સર્વેમાં સારા-નરસાં પાસાંઓની સમીક્ષા કરતાં એવી છાપ ઊભી થઇ રહી છે કે, જો વૈશ્વિક પરિસ્થિતિ ડામાડોળ રહેશે તો ભારત માટે 7.6 ટકાનો જીડીપી વૃદ્ધિદર જાળવી રાખવાનું મુશ્કેલ બની રહેશે.

વિતેલા સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સ સાપ્તાહિક 554.85 પોઇન્ટના ઘટાડા સાથે 23855.04 પોઇન્ટની જ્યારે નિફ્ટી 181 પોઇન્ટના ઘટાડા સાથે 7029.75 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વિદેશી નાણાકીય સંસ્થાઓએ પણ રૂ. 1749.26 કરોડનો માલ ફોડ્યો હતો.મિડકેપ ઇન્ડેક્સ 2.35 ટકા અને સ્મોલકેપ 3.25 ટકા ઘટ્યા હતા. તો પાવર ઇન્ડેક્સ સૌથી વધુ 4.09 ટકા, બેન્કેક્સ 3.85 ટકા કેપિટલ ગુડ્, ઇન્ડેક્સ 3.80 ટકા ઘટ્યા હતા. સેન્સેક્સ પેકની 23 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.

10

ડોલર સામે રૂપિયો 30 માસના તળીયે

વિતેલાસપ્તાહ દરમિયાન ફોરેક્સ માર્કેટમાં ડોલરની રૂપિયા સહિતની કરન્સી સામેની દાદાગીરી જારી રહેવા સાથે રૂપિયો વધુ 16 પૈસા ઘટ્યો હતો. 68.60ની સપાટીએ ખુલી 68.46-68.79ની રેન્જમાં રમી છેલ્લે 68.62ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, અન્ય કરન્સી સામે રૂપિયામાં સાધારણ સુધારાનો ટ્રેન્ડ થતો જોવા મળ્યો હતો.

સપ્તાહ સેન્સેક્સ નિફ્ટી

1ઓક્ટાેમ્બર 262217951

9ઓક્ટાેમ્બર 270808190

16ઓક્ટાેમ્બર 272158338

23ઓક્ટાેમ્બર 274718295

30ઓક્ટાેમ્બર 266578066

13નવેમ્બર 256107842

20નવેમ્બર 258687856

11ડિસેમ્બર 250447610

18ડિસેમ્બર 255197762

24ડિસેમ્બર 258397861

1જાન્યુઆરી 261517963

8જાન્યુઆરી 249347601

15જાન્યુઆરી 244557438

22જાન્યુઆરી 244357422

29જાન્યુઆરી 248717564

5ફેબ્રુઆરી 246177489

12ફેબ્રુઆરી 229866981

19ફેબ્રુઆરી 237097219

26ફેબ્રુઆરી 238557030

(*જે હાયર બોટમ ટોપની િસ્થતિ દર્શાવે છે)

નિફ્ટી ગેઇનર્સ

કંપનીસુધારો

બીએફયુટિલિટી 16.7%

સેન્ટ્રલબેન્ક 16.6%

યુના.સ્પીરીટ 14.0%

ગેટવેડિસ્ટ્રી 7.3%

એસ્કોર્ટ્સ6.6%

જેકેસિમેન્ટ 5.8%

ઇઆઇએચ5.7%

કેપિટટેક. 5.5%

રત્નમણીમેટલ 5.2%

ઇઆઇડીપેરી 5.2%

નિફ્ટીલુઝર્સ

કંપનીઘટાડો

મોન્સેન્ટો15.8%

ઊષામાર્ટિન 15.2%

ફોનિક્સમિલ્સ 15.2%

એનએમડીસી13.1%

એમ્બીઇન્ફ્રા 13.0%

એસડીડેનિમ 12.9%

ટીડીપાવર 12.9%

એફટીઆઇએલ11.9%

ઇપકાલેબ 11.5%

જિંદાલશો 11.5%

ટોપ ગેઇનર્સ-લુઝર્સની સ્થિતિ

હાયર બોટમ-લોઅર ટોપ

અન્ય સમાચારો પણ છે...