તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં આજથી રાબેતા મુજબ પાણી મળશે

શહેરમાં આજથી રાબેતા મુજબ પાણી મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં પાણી પુરવઠો સપ્લાય કરતી કોતરપુર વોટરવર્કસની મુખ્ય ટ્રન્કલાઈનમાં જુદી જુદી જગ્યાએ મરામતના કારણે શનિવારે પાણીનો સપ્લાય બંધ રખાયો હતો. જે આવતીકાલે રાબેતા મુજબથી અપાશે. કોતરપુરની 1600 મીમી ટ્રન્ક મેઈનમાં ચકુડિયા મહાદેવ મંદિર તરફ જતા રોડમાં લીકેજના રિપેરિંગની કામગીરી, આઈટીઆઈ અન્ડરપાસ પાસે લીકેજ કામગીરી તથા ઉત્તર-પૂર્વ ઝોનના 3 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ફીડર લાઈનમાં ફલોમીટર મૂકવાની કામગીરીના કારણે વીજ પુરવઠો શટ ડાઉન કરવાની જરૂર ઉભી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...