તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત શુક્રવારે કુલ 857 વિદ્યાર્થીઓમાંથી 790 વિદ્યાર્થીઓને પ્રથમવાર પ્રવેશ મેળવેલ છે. બીજી તરફ 67 ઉમેદવારોએ જૂનો પ્રવેશ જતો કરીન નવો પ્રવેશ મેળવેલ છે.શુક્રવારે સંદર્ભિત મેરીટ ક્રમાંક 2301થી 6100 સુધીના ઉમેદવારોને પ્રવેશ માટે રૂબરુ પ્રવેશ માટે બોલાવવામાં આવેલ હતા.જે અંતર્ગત તારીખ 17મી સપ્ટેમ્બર, 2016ના રોજ શનિવારે સંદર્ભિત મેરીટ ક્રમાંક 6101થી 10100 સુધીના ઉમેદવારોને પ્રવેશ માટે બોલાવવામાં આવેલ છે.

શિક્ષણ| ડિપ્લોમા ઈજનેરીની ખાલી બેઠકો પર 790ને પ્રવેશ ફાળવાયો

અન્ય સમાચારો પણ છે...