એલ.એમ કોલેજની એલ્યુમની મીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલ.એમ કોલેજ ઓફ ફાર્મસીની એલ્યુમની મીટ યોજાઈ. એલ્યુમની મીટમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નવિન શેઠે હાજરી આપીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ અંગે જીટીયુના વાઈસ ચાન્સેલરે કહ્યું કે, ‘કોલેજ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થીઓએ તેની સાથે જોડાયેલા રહેવું જોઈએ. પોતાના કોલેજના અનુભવો ફિલ્ડના અનુભવો અને માર્કેટમાં આવી રહેલા પરિવર્તનો શેર કરવા જોઈએ. જેથી ફ્રેશર્સ વિદ્યાર્થીઓને ફિલ્ડમાં આવે ત્યારે પ્રોપર નોલેજ મળી રહે.’

અન્ય સમાચારો પણ છે...