• Gujarati News
  • National
  • આજે અમદાવાદ શહેર જિલ્લાની શાળા કોલેજ બંધ

આજે અમદાવાદ શહેર-જિલ્લાની શાળા-કોલેજ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | છેલ્લા એક સપ્તાહથી શહેરના પડી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ મોડી રાત્રે અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ હોવાથી સત્તાવાળાઓ દ્વારા સાવચેતીના પગલા રૂપે નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...