તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મ્યુનિ. કોર્પોરેશને બદલીમાં છબરડો વાળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિ. કોર્પોરેશને બદલીમાં છબરડો વાળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્મ-મરણ ખાતાના સુપરિ.ની દસ વર્ષે બદલી

નિવૃત્ત હેલ્થ સુપરવાઈઝરની બદલી કરી, પછી ઓર્ડર બદલ્યો

યુનિયનો તેમજ ભાજપના હોદ્દેદારોની ભલામણોથી હેલ્થ ખાતામાં બદલી કરાઈ નથી. હેલ્થ ખાતાના જુદા જુદા ઝોનમાં ફરજ બજાવતા સાત ડેપ્યુટી હેલ્થ ઓફિસર, સેનિટેશન સુપરિટેન્ડેન્ટ અને પબ્લિક હેલ્થ ઓફિસરનો સમાવેશ થાય છે.

શુક્રવારે જે પબ્લિક હેલ્થ ઓફિસરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં 13 કર્મચારીઓની બદલી કરાઈ હતી. આમાંથી અશ્વિન ઉપાધ્યાય નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમનો ઓર્ડર નીકળ્યો હતો. શનિવારે જાણ થતા ઓર્ડર રિવાઈઝ કરીને બારની બદલી કરાઈ હતી.

ડેપ્યુટી હેલ્થ ઓફિસર્સની બદલી

અધિકારી હાલ કયાં હતા બદલીનું સ્થળ

ડો.અમિતબેગડા જન્મ-મરણ રજિસ્ટ્રાર મધ્ય ઝોન

ડો.તેજસ શાહ નવા પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન

ડો.દિવ્યાંગ ઓઝા મધ્ય ઝોન જન્મ-મરણ રજિસ્ટ્રાર

ડો.દક્ષાબેન મૈત્રક ઉત્તર ઝોન પૂર્વ ઝોન

ડો.ગોવિંદ ટી મકવાણા દક્ષિણ ઝોન ઉત્તર ઝોન

ડો.મિલન નાયક પૂર્વ ઝોન નવા પશ્ચિમ ઝોન

ડો.ચિરાગ શાહ એપિડેમિક પશ્ચિમ ઝોન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો