• Gujarati News
  • National
  • કેન્ટોન્મેન્ટ ક્રિકેટ ક્લબનો વિજય

કેન્ટોન્મેન્ટ ક્રિકેટ ક્લબનો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સીએનવિદ્યાલય ખાતે રમાયેલી માઇનોર ક્રિકેટ ટૂર્નામેન્ટની એક મેચમાં કેન્ટોન્મેન્ટ સીસીએ ન્યૂ ઠાકોર સીસીને 3 વિકેટે પરાજય આપ્યો હતો. ટૂંકો સ્કોર : ન્યૂ ઠાકોર સીસી : 9/193 (હર્ષ પટેલ 65, કરણ શાહ 64, ભુપેશ પરમાર 28 રનમાં 5 વિકેટ). કેન્ટોન્મેન્ટ સીસી : 7/195 (શક્તિસિંહ ગોહિલ 43, પ્રકાશ મોરી 38, જયપાલ વાલા 37, પરેશ્વા શાહ 30 રનમાં ચાર વિકેટે). અન્ય 1 મેચમાં ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે કિનારીવાલા સીસીને 41 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત કોલેજની ટીમે 207 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કિનારીવાલા સીસી 166 રન નોંધાવી શકી હતી. ગુજરાત કોલેજ માટે ઉર્વિશ મહેતા 34, ધ્રુવ પટેલે 32 તથા પ્રિયાંક પરમારે 32 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...