ભાજપની જીતથી શેરબજાર ગેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્સેક્સની સાથે ફાઇનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પણ વર્ષની ટોચે આંબ્યા હતા. મેટલ ઇન્ડેક્સને સિવાય તમામ સેક્ટોરલ ઇન્ડાઇસિસ સુધર્યા હતા. ઊછાળામાં રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 1.54 લાખ કરોડની આકર્ષક વૃદ્ધિ નોંધાઇ હતી અને બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 118.86 લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી ગયું હતું.

બજાર સુધારાના કારણો

{યુપી-ઉત્તરખંડ ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય

{ઔદ્યોગિક ઉત્પાદન વધતા IIPમાં 2.7% વૃદ્ધિનો આશાવાદ

{ડોલર તૂટી 66ની નીચે, FIIની 4088 કરોડની ખરીદીનો ધોધ

{ફેબ્રુઆરીમાં વધી 6.55 ટકા થવા છતાં વ્યાજમાં ઘટાડાનો આશાવાદ

નિફ્ટી ઓલટાઇમ હાઇ, રોકાણકારોની મૂડી 1.54 લાખ કરોડ વધી, સેન્સેક્સ 996 પોઈન્ટ વધ્યો, રૂપિયો સુધર્યો

અન્ય સમાચારો પણ છે...