તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શ્રી વલ્લભધામ હવેલી ખાતે જ્યેષ્ઠાભીષેક ઉત્સવ

શ્રી વલ્લભધામ હવેલી ખાતે જ્યેષ્ઠાભીષેક ઉત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ શ્રી વલ્લભધામ હવેલી મણીનગર ખાતે જ્યેષ્ઠાભીષેક મહોત્સવના ભાગરૂપે જળયાત્રા નીકળી હતી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય રાજેશકુમાજી મહારાજ દ્વારા સંકલ્પ કરી જળનું પુજન કરવામાં આવ્યું હતું. હળદર કંકુના છાપા લગાવીને વેદ મંત્ર દ્વારા જળ શુધ્ધ કરી શ્રીનાથજી પ્રભુની સ્નાનયાત્રાનો મહીમા બતાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...