તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પટણી વણકર જ્ઞાતિનું ચોપડા વિતરણ

પટણી વણકર જ્ઞાતિનું ચોપડા વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણી વણકર જ્ઞાતિનું ચોપડા વિતરણ
અમદાવાદ ઃ શ્રી પટણી વણકર જ્ઞાતિ સંઘ અમદાવાદની શૈક્ષણિક સમિતિ દ્વારા તાજેતરમાં બોર્ડની પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા સમાજના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે સમાજના સહયોગથી વિદ્યાર્થીઓને ચોપડાનું પણ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો સહિત અન્ય લોકોક હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...