તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બરવાળા |ધંધૂકા, બરવાળા, રાણપુર અને ધોલેરા શહેર અને ગામડાંઓના મોટાભાગના

બરવાળા |ધંધૂકા, બરવાળા, રાણપુર અને ધોલેરા શહેર અને ગામડાંઓના મોટાભાગના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા |ધંધૂકા, બરવાળા, રાણપુર અને ધોલેરા શહેર અને ગામડાંઓના મોટાભાગના ખેડૂતોના ખાતાઓ અમદાવાદ ડી.કો.ઓ. બેંકમાં છે તેમજ ગ્રામ્ય કક્ષાએ આવેલ દેના બેંકમાં છે પરંતુ બંને બેંકોમાં ગામડાંઓમાં પૈસા પૂરતા પ્રમાણમાં આવતા હોવાથી ખેડૂતો અને મજૂરો પૈસા લેવા માટે રાત્રિના સમયથી બેંક પાસે લાઇન લગાવી વારામાં બેસી જતા હોય છે ત્યારે બેંકોમાં બપોર સુધી કેશ આવતી હોવાથી લોકો 15થી 18 કલાક સુધી બેંક પાસે બેસી રહે છે અને જયારે બેંકમાં કેશ આવે છે ત્યારે લોકોને ખાતા દીઠ માંડ બે હજાર રૂપિયા મળે છે. અંગે રાણપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ માનભા પરમાર, લીલાપુર ગામના ભૂપતભાઈ પોલાભાઈના જણાવ્યાં મુજબ રૂપિયાના અભાવે પંથકના લોકોની હાલત ખાસ્સી કફોડી બની ગઇ છે.

બરવાળા, રાણપુરમાં રૂપિયા માટે ખેડૂતો-મજૂરોના હવાતીયા

અન્ય સમાચારો પણ છે...