તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્વચ્છતા મિશન પર સ્ટ્રીટ પ્લે ભજવાયું

સ્વચ્છતા મિશન પર સ્ટ્રીટ પ્લે ભજવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂતપૂર્વ અને સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓના છાપ થીએટર ગ્રુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી સ્વચ્છતા મિશન પર ‘થૂંકના મના હૈ’ નામનુ સ્ટ્રીટ પ્લે કર્યું હતું. સ્ટ્રીટ પ્લે ચાંદખેડા ચંદ્રશેખર મહાદેવ નજીક યોજાયું હતું. જેમાં છાપના બાર મેમ્બરે ભાગ લીધો હતો. નાટકમાં મેડિકલ વેસ્ટ જનરેટ, પ્લાસ્ટિક, પડોશીઓમાં ભેગો કરાતો કચરો, શહેરોમાં જોવા મળતી ગંદકી વગેરે વિશે ઉદાહરણ આપી સમજાવવામાં આવ્યું હતું. પ્લે ગયા શનિવારે પાલડી અને વાસણા ખાતે પણ યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...