• Gujarati News
  • National
  • ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવીતનો કાર્યક્રમ

ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવીતનો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોવીસી ત્રિવેદી મેવાડા સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવીતનો કાર્યક્રમ
અમદાવાદ ઃ ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્નણ સમાજ દ્વારા તાજેતરમાં નેત્રમલી ખાતે સમુહ યજ્ઞનોપવિત્ર સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાં 16 બટુકોને જનોઈ ધારણ કરવામાં આવી હતી. સમાજના અગ્રણીએ બટુકોને આશીર્વાદ પાઠવ્યાં હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થીત રહ્યાં. હતા.

અન્ય સમાચારો પણ છે...