મેક ઇન ઇન્ડિયાને ફટકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-મુંબઈ વચ્ચેના 17 અબજ ડાૅલરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સ્ટીલ પૂરું પાડવાના કોન્ટ્રાક્ટ જાપાની કંપનીઓને મળશે. આ પ્રોજેક્ટમાં મોટાભાગનું ભંડોળ જાપાન આપી રહ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ માટે પાર્ટ્સ તથા રેલવે લાઇન નાખવા માટેની 70 ટકા સામગ્રી જાપાની કંપનીઓ સપ્લાય કરશે. આ અંગે જાપાન સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સામગ્રી સપ્લાય કરવાના કરારો અંગે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ માટેની વિસ્તૃત યોજના આગામી જુલાઇ સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં જાપાન અને ભારત સરકાર વચ્ચે બુલેટ ...અનુસંધાન પાના નં. 9

બુલેટ ટ્રેનના 70 ટકા પાર્ટ્સ જાપાન પૂરા પાડશે, સ્ટીલનો ઓર્ડર પણ જાપાની કંપનીઓને ફાળે
અન્ય સમાચારો પણ છે...