તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદના 6106 કુટંબના 12,826 લોકો રોજ નારાયણ ઉપનિષદનું પારાયણ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના 6106 કુટંબના 12,826 લોકો રોજ નારાયણ ઉપનિષદનું પારાયણ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના 6106 કુટંબના 12,826 લોકો રોજ નારાયણ ઉપનિષદનું પારાયણ કરી છોડનંુ પૂજન કરે છે. સ્વાઘ્યાય પરિવાર દર વર્ષે 12 જુલાઈએ એક છોડ ઘરે લાવીને માઘવવૃંદ ઊજવે છે. થલતેજમાં રહેતા પ્રફુલ્લ પરસાણાની ચાર પેઢીથી રોજ નારાયણ ઉપનિષદનું પારાયણ કરે છે.પ્રફુલ્લભાઈના જણાવ્યા મુજબ રોજ પારાયણ કરવાથી બાળકોનો દૃષ્ટિકોણ બદલાય છે. વૃક્ષમાં ચૈતન્ય છે તેનો અહેસાસ થાય અને પર્યાવરણ માટે જાગૃતિ આવે છે. તસવીર- દિલીપ ઠાકર

ચોથી પેઢીએ નારાયણ ઉપનિષદનું પારાયણ અને પછી છોડની પૂજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો