તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ વડોદરા વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનને 8 સપ્ટેમ્બરથી રેગ્યુલર કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનને 8 સપ્ટેમ્બરથી રેગ્યુલર કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનને 8 સપ્ટેમ્બરથી રેગ્યુલર કરવામાં આવી છે અને હવે ટ્રેન 59049/59050 સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તરીકે દરરોજ દોડાવવામાં આવશે. ટ્રેન વડોદરાથી દરરોજ સવારે 8.20 વાગે ઉપડી 10.40 વાગે અમદાવાદ પહોંચશે. જ્યારે પાછા ફરતી વખતે ટ્રેન અમદાવાદથી બપોરે 3.20 વાગે ઉપડી સાંજે 5.30 વાગે વડોદરા પહોંચશે. સંકલ્પ ફાસ્ટ પેસેન્જરમાં એક સ્લીપર અને 10 જનરલ કોચ મળી કુલ 11 કોચ હશે.

અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર હવે રેગ્યુલર દોડશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો