તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |ગુજરાતની તમામ હેડ પોસ્ટઓફિસમાં સોવેનિયર ગોલ્ડબોન્ડનું વેચાણ શરૂ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ગુજરાતની તમામ હેડ પોસ્ટઓફિસમાં સોવેનિયર ગોલ્ડબોન્ડનું વેચાણ શરૂ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાતની તમામ હેડ પોસ્ટઓફિસમાં સોવેનિયર ગોલ્ડબોન્ડનું વેચાણ શરૂ કરાયું છે. ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ એસ.એલ.મીનાએ બોન્ડ અંગે જણાવ્યું કે,આ સ્કીમમાં કોઈ પણ ભારતીય નાગરિક મિનિમમ 1 ગ્રામ અને મહત્તમ 500 ગ્રામ સુધી ગોલ્ડની ખરીદી કરી શકે છે. રોકાણ કરનારને 2.75 ટકા વાર્ષિક વ્યાજ દર 6 મહિને અપાશે જે ખાતામાં જમા થશે. જ્યારે 1 ગ્રામ ગોલ્ડની કિમત રૂા.3150 નક્કી કરાઈ છે.

યોજના|હેડ પોસ્ટઓફિસમાં ગોલ્ડબોન્ડનું વેચાણ શરૂ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો