તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વહેલાલ શાળામાં ૨૫૦ રોપાનું વાવેતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેલાલ શાળામાં ૨૫૦ રોપાનું વાવેતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લાના દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમા આવેલ સી.જી અમીન વિધા મંદીર શાળાના આચાર્ય-શિક્ષકો, વિધાર્થીઓ તેમજ વહેલાલ ગામના યુવા સરપંચ સંજય પટેલ તેમજ ગ્રામ પંચાયતના સ્ટાફ દ્વારા વહેલાલ સી.જી અમીન વિધા મંદીરના મેદાનમા, વહેલાલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમા ,વહેલાલ બ્રહ્માણી તળાવના કિનારે લીમડો, નીલગીરી, રાયણ,ગુલમ્હોર જેવા ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું હતું. તસવીર- સમીર પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો