તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે સ્ટ્રીટ સ્માર્ટનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે સ્ટ્રીટ સ્માર્ટનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરમાંઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે એપ્રોચ દ્વારા સ્ટ્રીટ સ્માર્ટનું આયોજન કરવામાં આવશે. આયોજન લૉ ગાર્ડન અને આલ્ફામોલની નજીક થશે. જે સાંજના ચારથી દરમિયાન યોજાશે. જેમાં અમદાવાદની 12 સ્કૂલના સ્ટુડન્ટ્સ અને જુદી-જુદી એનજીઓના બાળકો પણ ભાગ લેશે. એમ કુલ 1,500થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેઓ માર્ચ પાસ્ટ, ગલી ક્રિકેટ, સાયન્સ ફન એક્ટિવિટી, ગ્રૂપ ડાન્સ, ફેસ પેઈન્ટિંગ, સ્ટ્રીટ પ્લે, સ્કેટિંગ, ડાન્સિંગ વિથ ડી.જે. કોલેજ મેકિંગ, રાખી મેકિંગ, મેજિક શૉ વગેરે જેવી એક્ટિવિટી કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો