તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 70મા સ્વતંત્રતા દિવસના ઉત્સવની તૈયારીના ભાગરૂપે અમદાવાદના ખમાસામાં આવેલી અંજુમન એ ઈસ્લામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70મા સ્વતંત્રતા દિવસના ઉત્સવની તૈયારીના ભાગરૂપે અમદાવાદના ખમાસામાં આવેલી અંજુમન-એ-ઈસ્લામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
70મા સ્વતંત્રતા દિવસના ઉત્સવની તૈયારીના ભાગરૂપે અમદાવાદના ખમાસામાં આવેલી અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલને ત્રિરંગાથી શણગારવાનું િરહર્સલ કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રના યુવાનો અને બાળકોમાં પ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય તે માટે શાળાને ત્રિરંગા રંગોથી શણગારવામાં આવી હતી. અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલ દર વર્ષે રાષ્ટ્રીય પર્વની આગવી ઉજવણી કરતી હોય છે. ઉપરાંત શહેરની સ્કૂલોમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારે અને જુદી જુદી થીમ પર ઉજવણી કરવામાં ‌આવતી હોય છે. તસવીર- ભાસ્કર

સ્કૂલને તિરંગાથી શણગારવાનું રિહર્સલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો