તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |શહેરની પોસ્ટ ઓફિસોમાં સર્વર ડાઉન થવાને કારણે છેલ્લા બે દિવસથી આર્થિક વ્યવહારો સંપૂર્ણપણે અટકી ગયા છે. કેટલીક પોસ્ટ ઓફિસોમાં તો બુધવારેથી સર્વર બંધ હોવાનું કહી પોસ્ટનો સ્ટાફ લોકોને પાછા કાઢે છે. અમદાવાદ પોસ્ટ સર્કલના એસએસપી સંજય અખાડેએ બે દિવસથી સર્વર બંધ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે તમામ પોસ્ટ ઓફિસના સ્ટાફને મેન્યૂઅલી કામ કરી આર્થિક વ્યવહારો ચાલુ રાખવાની સૂચના આપી છે. જેથી લોકોને પાછા જવું પડે નહીં. જો કે કેટલીક પોસ્ટ ઓફિસો બુધવારથી લોકોને પાછા કાઢે છે. શનિવારે પણ સર્વર બંધના નામે પોસ્ટ ઓફિસોએ કોઈ કામગીરી કરી હતી. મેન્યૂઅલ કામગીરીની સૂચના છતાં લોકોને પાછા કાઢવામાં આવ્યા હતા.

ધાંધિયા|પોસ્ટ વિભાગનાસર્વર બંધ, હજારો લોકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો