તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આગામી સપ્તાહે થંડર સ્ટોર્મની આગાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી સપ્તાહે થંડર સ્ટોર્મની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદનીગેરહાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેમજ આગામી બે દિવસો દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો વધીને 34 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. જેથી શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે. જયારે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ ત્રણ દિવસ સુધી શહેરમાં ડસ્ટ સ્ટોર્મ અને થંડર સ્ટોર્મની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો