• Gujarati News
  • National
  • ઇ એસેસમેન્ટની નવી પદ્ધતિથી અધિકારીઓ ગૂચવણમાં મુકાયા

ઇ-એસેસમેન્ટની નવી પદ્ધતિથી અધિકારીઓ ગૂચવણમાં મુકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં આવકવેરા વિભાગમાં વર્ષ 2016-17ના ઇ-એસેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. તા. 31મી ડિસેમ્બરે ઇ-એસેસમેન્ટની અંતિમ મુદત છે ત્યાં સુધીમાં આ કામગીરી આઇટી તંત્રએ પૂર્ણ કરવાની હોય છે. ત્યારે હજી માત્ર 10 ટકા કેસોની કામગીરી જ પૂર્ણ થઇ છે. ઇ-એસેસમેન્ટની નવી પધ્ધતિ જેનાથી કરવેરા સલાહકારો તો ઠીક પણ અધિકારીઓ ખુદ સંપૂર્ણ રીતે વાકેફ નથી ત્યારે ટેકનિકલ ક્ષતિઓથી કામગીરી વિલંબથી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...