• Gujarati News
  • National
  • ઇમ્તિયાઝ સૈયદ, સેજલ સામે ફરિયાદ દાખલ થઈ શકે

ઇમ્તિયાઝ સૈયદ, સેજલ સામે ફરિયાદ દાખલ થઈ શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડી દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જ 5 જેટલી અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે ત્યારે હવે આગામી કેટલાક દિવસોમાં બીજી વધારે 10 ફરિયાદો ઇડી કોર્ટમાં દાખલ કરે તેવી શક્યતા છે. ઇડીએ ઇમ્તિયાઝ સૈયદ અને સેજલ શાહની સામે કાર્યવાહી બાદ તેમની સામે જામીન લાયક વોરંટ કોર્ટમાંથી ઇશ્યૂ કરાવી તેમને પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. કાયદાકીય જોગવાઇ પ્રમાણે જો ઇડી 90 દિવસમાં આરોપી સામે ફરિયાદ દાખલ ન કરે તો તેમના દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલકતો આપોઆપ મુક્ત બની જાય છે. તે સંજોગોમાં ઇડીએ ફરિયાદ દાખલ કરવી આવશ્યક છે. તેથી તેમની સામે ફરિયાદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...