• Gujarati News
  • National
  • જંક્શનો નજીકનાં દબાણો દૂર કરાશે

જંક્શનો નજીકનાં દબાણો દૂર કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદ શહેરમાં તમામ મુખ્ય માર્ગો અને ચાર રસ્તા- જંક્શનો પર લારી- ગલ્લા, સહિતના દબાણો દૂર કરવા મ્યુનિ. કમિશનર મુકેશકુમારે તાકીદ કરી હતી. શહેરમાં વિવિધ સ્થળે ગેરકાયદે લગાવાતા ભીંતપત્રો, બેનર્સ, હોર્ડિંગ્સ, વગેરે દૂર કરવા માટે પણ પગલાં ભરવા તેમણે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...