• Gujarati News
  • National
  • આરટીઈમાં બાકી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ટકોર

આરટીઈમાં બાકી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ટકોર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં આરટીઇ હેઠળ બાકી રહેલા 39 હજાર બાળકોના પ્રવેશ મામલે હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, બાકી રહેલા બાળકોને પ્રવેશ મળવો જોઇએ, કેમકે પ્રાથમિક શિક્ષણએ મૂળભૂત અધિકાર છે ત્યારે શાળાઓ સાથા વાટાઘાટો કરીને પણ તેમને પ્રવેશ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યો છે. જરૂર પડે સરકારે શાળાઓ સાથે વાટાઘાટો કરીને તેમને પ્રવેશ ફાળવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...