તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે સરદાર પટેલ સ્મારક ભવનમાં ભૈરૂજીની ભક્તિ સંધ્યાનું આયોજન

આજે સરદાર પટેલ સ્મારક ભવનમાં ભૈરૂજીની ભક્તિ સંધ્યાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ તોલિયાસાર ભક્તગણ પરિવાર દ્વારા ‘એક શામ તોલિયાસર ભૈરૂજી કે નામ’ ભજન અને ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ સ્મારક ભવન સર્કિટ હાઉસ સામે, શાહીબાગ ખાતે શનિવારે સાંજે 6 વાગે યોજાનાર આ કાર્યક્રમમાં તોલિયાસર ધામના અશોકજી પુજારી સહિત સમાજના લોકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...