તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાણીપ બકરા મંડીમાંથી 1032 અબોલ પશુઓને બચાવાયા

રાણીપ બકરા મંડીમાંથી 1032 અબોલ પશુઓને બચાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલમજૈન સંઘ અમદાવાદ દ્વારા રાણીપ વિસ્તારના બકરા મંડીમાંથી 1032 જેટલાં અબોલ પશુઓને બચાવી જીવદયાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રાણીપ વિસ્તારની બકરા મંડીમાંથી બચાવી લેવાયા તમામ અબોલ પશુઓને માંડલ ખાતેના મહાજન પાંજરાપોલની પેટા શાખા ઉધરોજવીડ ખાતે મોકલી આપ્યા છે. આથી પાંજરાપોલના ઉપપ્રમુખ પ્રવિણભાઈ શાહ, મેનેજર અરવિંદભાઈ વ્યાસ, ટ્રસ્ટી ગિરીશભાઈ દોથી તથા બકુલભાઈ અને તમામ કર્મચારીઓ દ્વારા શેઠ ચંદુભાઈ બાવચંદ્ર તથા તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

બચાવેલાં પશુઓને માંડલ મહાજન પાંજરાપોળમાં મોકલી અપાયા

અન્ય સમાચારો પણ છે...