તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ હિંમતનગર રેલવે લાઈન પર નરોડા અને ડભોડા

અમદાવાદ |અમદાવાદ - હિંમતનગર રેલવે લાઈન પર નરોડા અને ડભોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ - હિંમતનગર રેલવે લાઈન પર નરોડા અને ડભોડા સ્ટેશન વચ્ચે આવેલ ક્રોસિંગ (લેવલ ક્રોસિંગ ગેટ નંબર 9) ખાતે મેઈન્ટેનન્સ અને એન્જિનિયરિંગ કામગીરી કરવામાં આવનાર છે. જેના પગલે ક્રોસિંગ 29 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી પબ્લિક અવર જવર માટે બંધ રાખવામાં આવશે. જેથી ગેટનો ઉપયોગ કરતા લોકોએ જીઆઈડીસી અને નરોડા વચ્ચે આવેલ ક્રોસિંગનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જણાવાયું છે.

રેલવે| આજે નરોડા અને ડભોડા વચ્ચેનું ક્રોસિંગ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...