તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કેન્દ્ર સરકારે બ્લેક મની બહાર લાવવાની નેમ સાથે ઈન્કમ

અમદાવાદ |કેન્દ્ર સરકારે બ્લેક મની બહાર લાવવાની નેમ સાથે ઈન્કમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કેન્દ્ર સરકારે બ્લેક મની બહાર લાવવાની નેમ સાથે ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ અમલી બનાવી છે. વધુને વધુ કરદાતાઓ સ્કીમનો લાભ લઈ શકે તે હેતુસર તા.30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યા સુધી આવકવેરા કચેરીઓ ખુલ્લી રહેશે. સીબીડીટીએ, તા.1 જૂનથી જાહેર કરેલી આઈ.ડી.એસ. સ્કીમના છેલ્લા દિવસે એટલેકે તા.30 સપ્ટેમ્બરે આઈ.ટી. કચેરીઓના કામકાજના કલાક રાત્રે 12 વાગ્યા સુધી લંબાવવાનું નક્કી કર્યું છે અને તે અંગે તમામ આઈ.ટી. કચેરીઓને સૂચના અપાઈ છે. આઈ.ડી.એસ. હેઠળ કરદાતાઓ, અત્યાર સુધી છૂપાવેલી આવક અને મિલકતની વિગતો તા. 30 સપ્ટેમ્બરે મધ્યરાત્રિ સુધી મેન્યુઅલ તેમજ ઓનલાઈન રજૂ કરી શકે છે.

સુવિધા| IT કચેરી 30 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

અન્ય સમાચારો પણ છે...