તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નરોડા વોર્ડમાં 7 લાખના ખર્ચે RCC રોડ બનશે

નરોડા વોર્ડમાં 7 લાખના ખર્ચે RCC રોડ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શહેરનાનરોડા વોર્ડમાં 70:20:10 ની યોજના અનુસાર આરસીસી રોડ બનાવવામાં આવશે. અહીંના વોર્ડમાં કાઉન્સીલર, ધારાસભ્યોના બજેટમાંથી તેમજ રેવન્યુ બજેટમાંથી રોડ તથા પેવર બ્લોક નાખવામાં આવશે. કામગીરી પાછળ રૂા.74 લાખનો ખર્ચ થશે. અગાઉ મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...