તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા શનિવારે સાંજે વાયએમસીએ ક્લબમાં ડાયરાનું આયોજન કરાયું હતું. લોકગીતોને લોકજીભે ગાતાં કરનારા કલાકારો બિહારી હેમુ ગઢવી, ઓસમાણ મીર, વત્સલા પાટીલ, હર્ષદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. મોડી સાંજ સુધી હકડેઠંઠ શ્રોતાઓથી ભરાયેલા મેદાનમાં લોકકથાઓ, લોકસંગીત અને રમૂજી પ્રસંગોથી આગવો માહોલ રચ્યો હતો. ડાયરામાં પરંપરાગત કિસ્સાઓની સાથે હાસ્ય અને પ્રેમની વાતોની પણ સરવાણી ફૂટી હતી. ડાયરાના કલાકારોએ અમદાવાદીઓની શનિવારની સાંજ યાદગાર બનાવી દીધી હતી. }ભાસ્કર

લોકડાયરાની રમઝટ જામી, શ્રોતાઓનાં મન મોર બની થનગન્યાં

2

, અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...