તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાઈબર ક્રાઈમના ગુનાઓને ડિટેક્ટ કરવા પોલીસને ટ્રેનિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈબર ક્રાઈમના ગુનાઓને ડિટેક્ટ કરવા પોલીસને ટ્રેનિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાંસાઈબર ક્રાઈમને લગતા ગુનાઓનો ગ્રાફ વધ્યો છે, તો બીજી તરફ ડિટેક્શનનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે. સાઈબર ક્રાઈમના ગુનાઓને કેવી રીતે ડિટેક્ટ કરવા ઉપરાંત સીસીટીવી અને બીજા વિજાણુ ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાઈવેટ ડિટેક્ટિવ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા અને યુનિ. પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના અધિકારીઓ ઉપરાંત અને બી ડિવિઝનના એસીપી ઉપરાંત ડીસીપી સહિતના અધિકારીઓને ટ્રેનિંગ અપાઈ હતી. ટ્રેનિંગમાં સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસીસ કેવી રીતે કરવું, ઓનલાઈન ચીટિંગ તેમજ ફેસબુક થકી થતા ગુનાના ઈન્વેસ્ટિગેશનના મુદ્દા પર ચર્ચા ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો