તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઔડા અધિકારીએ આગોતરા જામીન અરજી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔડા અધિકારીએ આગોતરા જામીન અરજી કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઔડાનાનાયબ ઈજનેર મનુભાઈ પ્રજાપતિની અપ્રમાણસર મિલકતને કાયદેસરના રોકાણમાં ફેરવનારા માધવ બિલ્ડરના હોદ્દેદારોની સંડોવણી ખૂલી રહી છે. ત્યારે કેસમાં મનુ પ્રજાપતિ સહિતના ત્રણ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જામીન અરજીની એસીબીએ કોર્ટમાં સોંગદનામુ રજૂ કરી રજૂઆત કરી કે, નજીવી મૂડીના પ્રમાણમાં વિપુલે 12135 % અને મેહુલે 1342 % નફો મેળવ્યો છે. ભત્રીજાના રોકાણ અને નફામાં જામીન પર મુક્ત એવા મનુ પ્રજાપતિનું રોકાણ હોઇ શકે છે.

અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ ટાળવા વિપુલ પ્રજાપતિ, મેહુલ પ્રજાપતિએ આગોતરા જામીન અરજી માટે અરજી કરી છે. આગોતરા જામીન અરજીની સુનાવણીમાં એસીબીએ આગોતરા જામીન આપવા માટે સોંગદનામું રજૂ કરી વિપુલ 20 હજાર મૂડી રોકી 12135 % અને મેહુલ 15 હજારની મૂડી રોકી 1342 % ટકા નફો કમાયો છે. તે માની શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો