તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગોમતીપુરના યુવાને અગમ્ય કારણસર નદીમાં પડતું મૂક્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોમતીપુરના યુવાને અગમ્ય કારણસર નદીમાં પડતું મૂક્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોમતીપુરકોઠાવાલાની ચાલીમાં રહેતા ભૂપેન્દ્રભાઇ રાઠોડ (36)એ અગમ્ય કારણોસર 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 4 વાગે સરદારબ્રિજ નીચે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે. ઘણા સમયથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતીના તમામ ઓવરબ્રિજ પર જાળી નાખવાની ઢીલી કામગીરી અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો